LRD exam again tomorrow after the paper scandal | Rajkot | Sanj Samachar |
У вашего броузера проблема в совместимости с HTML5
પેપરલીક કૌભાંડ બાદ આવતીકાલે ફરીથી LRD પરીક્ષા લેવાશે. જેમાં રાજકોટમાં 42 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે. પરીક્ષામાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે 48 ફ્લાઈંગ સ્કોડ ખડેપગે રહેશે. આજે સાંજ સુધીમાં પેપર રાજકોટ આવ્યા બાદ કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સિલ કરી દેવામાં આવશે. સાથે જ પરીક્ષાને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. તો પરિક્ષા કેન્દ્રથી 100 મીટરના એરિયામાં આવતી સ્ટેશનરી અને ઝેરોક્ષનું મશીન બંધ રાખવામાં આવશે.