Horoscope: 17 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી કુંભમાં બુધની વક્રી ચાલ, 6 રાશિ માટે ફાયદાકારક
У вашего броузера проблема в совместимости с HTML5
બુધને વાણી, બુદ્ધિ, બિઝનેસ અને લેવડ-દેવડનો કારક ગ્રહ ગણવામાં આવે છે. બુધની વક્રી ગતિથી દરેક રાશિઓ પર વધતા ઓછે અંશે અસર પડશે. બુધના કારણે લડાઇ-ઝઘડા, વિવાદ અને ગેરસમજ ઉત્પન્ન થાય છે. જોકે, કેટલીક રાશિ માટે બુધની વક્રી ગતી શુભ ફળ પણ લઈ આવશે. આવો જાણીએ કે બુધની વક્રી ગતિથી કઈ રાશિને ફાયદો થશે અને કઈ રાશિ નુકસાનમાં રહેશે?