Wednesday, 10 September, 2025г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

Krodh Parayan Part- 24 | Outrageous Anger | Pride | Gujarati | Pujyashree Deepakbhai

Krodh Parayan Part- 24 | Outrageous Anger | Pride | Gujarati | Pujyashree DeepakbhaiУ вашего броузера проблема в совместимости с HTML5
#Pujyashree_Deepakbhai #Outrage In this video Pujyashree Deepakbhai explains following as per Param Pujya Dada Bhagwan's Vision, How does difference in circumstance affect our getting angry? How anger is considered as tool? How can we remove kashayas by changing wrong understanding? How seeing others as doer arises anger within us? Why do I get angry on my father-in-law and mother-in-law and how should I deal with this anger? How doing pratikraman for seeing negative of others helps in reducing anger? Why we are interested in helping others even after being hurt by them? How to check whether we are helping others or doing as per our own wish without their need? How to reduces our anger? When is our anger to be without lingering effect? આ વિડિયોમાં પૂજ્યશ્રી દીપકભાઈ પરમ પૂજ્ય દાદા ભગવાનના વિઝન પ્રમાણે નીચે મુજબ સમજાવે છે, જુદા જુદા સંજોગો કેવી રીતે આપણા ક્રોધ થવા અથવા ન થવાનું કારણ બને છે? ગુસ્સો કેવી રીતે સાધન તરીકે માનવામાં આવે છે? ખોટી સમજ બદલીને આપણે કષાયોને કેવી રીતે દૂર કરી શકીએ? બીજાને કર્તા જોતા આપણી અંદર ગુસ્સો કેવી રીતે ઊભો થાય છે? હું મારા સસરા અને સાસુ પર બહુ ક્રોદ્ધિત થાઉં છું આ સમસ્યા ના હલ માટે મારે શું કરવું જોઈએ? બીજાના નેગેટીવ જોયાના પ્રતિક્રમણ કરવાથી ક્રોધ ઓછો કરવામાં કેવી રીતે મદદ મળે છે? આપણે કેમ બીજાથી આપણને દુઃખ પહોંચાડ્યા પછી પણ મદદ કરવામાં રસ ધરાવીએ છીએ? કેવી રીતે તપાસવું કે આપણે બીજાની મદદ કરીએ છીએ કે તેમની જરૂરિયાત વિના પોતાની ઇચ્છા મુજબ કરી રહ્યા છીએ? આપણા ક્રોધને કેવી રીતે ઘટાડવો? આપણો ગુસ્સો ક્યારે તાંતો વગરનો કહેવાય? English : https://www.dadabhagwan.org/path-to-happiness/self-help/anger-management/how-to-remove-anger-from-life/ Gujarati : https://www.dadabhagwan.in/path-to-happiness/self-help/anger-management/how-to-remove-anger-from-life/ Hindi : https://hindi.dadabhagwan.org/path-to-happiness/self-help/anger-management/how-to-remove-anger-from-life/ Visit our blog : http://blog.dadabhagwan.org/ Subscribe to our channel here: https://www.youtube.com/dadabhagwan Official Instagram Page of Dada Bhagwan Foundation https://www.instagram.com/dadabhagwanfoundation/ Dada Bhagwan is on Viber http://www.viber.com/dadabhagwanfoundation Official Pinterest Page of Dada Bhagwan Foundation https://www.pinterest.com/dadabhagwanfoundation/ Official Facebook Page of Dada Bhagwan Foundation https://www.facebook.com/DadaBhagwanfoundation Official Linkedin Page of Dada Bhagwan Foundation https://www.linkedin.com/in/dadabhagwan/ Official Twitter Profile of Dada Bhagwan https://twitter.com/dadabhagwan/
Мой аккаунт