Various service carried out by Dharti Charitable Trust at Padadhari | Sanj Samachar |
У вашего броузера проблема в совместимости с HTML5
ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ -પડધરી દ્વારા ચલાવવામાં આવતા વિવીધ સેવા કાર્યોમાં રવિવારે બાળકો માટે બટુક ભોજન અને શૈક્ષણિક પ્રવૃત્તિ નું આયોજન તેમજ દરોજ સાંજે પડધરી માં ગિરનારી ખીચડી નું વિતરણ જરૂરિયાતમંદ લોકો ને વિના મૂલ્યે મેડીકલ સાધનો ની સહાય જેવા કાર્યો કરવામાં આવે છે. આટલુજ નહી પરતું વાર-તહેવાર નિમિતે જરૂરિયાતમંદ લોકો માટે કપડાં નું વિતરણ કરવામાં આવે છે