У вашего броузера проблема в совместимости с HTML5
શ્રી ઘ્વજબંધ મહામંડપ મિલાપ મહોત્સવ એવમ કૂનવારો મંગલ મહોત્સવ તથા પ.વૈ ગો.વા. ઝવેરબાપા ઈટાલીયા તથા પ.વૈ. ગો.વા. માધવજીભાઈ કુંવરજીભાઇ ઈટાલીયા ના જયગોપાલ બોલાવવાનો તેમજ ગોલોકધામથી ભુતળ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર્થે પધારેલ શ્રી યમુના મહારાણીજીના લોટીજી ખોલી પય: પાન કરાવવાનો મહોત્સવ, ઓચ્છવ સં. ૨૦૭૪ ના કારતક સુદી ૧૪ ને શુક્રવાર તા.૦૩-૧૧-૨૦૧૭ ના મંગલ મે દિને ભગવદી જનો એ નિર્ધારેલ છે તો અમ દાસ ના મન મનોરથ પૂર્ણ કરવા તેમજ અલૌકિક રાસની પ્રાપ્તિ કરાવવા કૃપા કરી પધારશોજી.
મહામંડપ કળશ વિધિ તથા શોભાયાત્રા
સવંત ૨૦૭૪ ના કારતક સુદી ૧૨ ને બુધવાર તા.૦૧-૧૧-૨૦૧૭ રાત્રે ૧૦:૩૦ કલાકે, સ્તંભ બ્રહ્મ મુહૂર્તમાં ખડો થશે .
શ્રી યમુનાજીની શોભાયાત્રા તા. ૦૧-૧૧-૨૦૧૭ સાંજે ૫:૦૦ કલાકે.
રાજના સામૈયા
સવંત ૨૦૭૪ ના કારતક સુદી ૧૩ ને ગુરુવાર તા.૦૨-૧૧-૨૦૧૭ ના શુભ દિને રાખેલ છે. તો આપ શ્રી આપના જૂથ મંડળી તથા સાજ સમાજ સહીત પધારી અમ દાસ ના મન મનોરથ પૂર્ણ કરવા કૃપા કરી પધારશોજી.
ઢાઢીલીલા
સવંત ૨૦૭૪ ના કારતક સુદી ૧૪ ને શુક્રવાર તા.૦૩-૧૧-૨૦૧૭ સાંજે ૮:૩૦ કલાકે.
ઢાઢી શ્રી - ભરતભાઈ કે. ઈટાલીયા
ઢાઢણ શ્રી- હરેશભાઇ બી. ઈટાલીયા
શુભ સ્થળ
પ. વૈ. ઓધવજીભાઈ ઝવેરભાઈ ઈટાલીયા
ગામ- ભાંભણ, તા- બોટાદ, જી- બોટાદ