Tuesday, 30 September, 2025г.
russian english deutsch french spanish portuguese czech greek georgian chinese japanese korean indonesian turkish thai uzbek

пример: покупка автомобиля в Запорожье

 

Savdhan Gujarat: Don Surya Marathi Murder In Surat Gang War

Savdhan Gujarat: Don Surya Marathi Murder In Surat Gang WarУ вашего броузера проблема в совместимости с HTML5
સાવધાન ગુજરાતઃ હુમલાખોરોએ ઓફિસમાં ઘૂસીને સૂર્યા મરાઠીને કર્યો ઠાર સુરતમાં ગેંગવોર છાપરે ચઢીને પોકારી રહ્યું છે. સુરતની ગલીઓમાં હવે ખૂની ખેલ ખેલાઈ રહ્યાં છે આ વચ્ચે ચાર દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા માથાભારે ડોન સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી છે. એક સમયે સૂર્યા મરાઠીનો જમણો હાથ કહેવાતા હાર્દિક પટેલે પોતાના સાગરિતો દ્વારા સૂર્યા મરાઠી પર હુમલો કર્યો હતો. જેમાં બંનેનું મોત નિપજ્યું છે. સૂર્યા મરાઠીને મારીને ભાગી છૂટેલા હાર્દિક પટેલનો પીછો તેના સાગરિતોએ કર્યો હતો, જેના બાદ હાર્દિક પટેલને પણ માર્યો ગયો છે. Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati
Мой аккаунт