Kangana Ranaut on CAA । CAAનો વિરોધ કરનારાને કંગનાએ કંઈક આ રીતે ઝાટક્યાં
У вашего броузера проблема в совместимости с HTML5
દેશમાં નાગરિકતા સંશોધન કાયદા અને NRCના હિંસક વિરોધ કરી રહેલા લોકોની બોલિવુડની એક્ટ્રેસ કંગના રનૌતે જોરદાર ઝાટકણી કાઢી છે. પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા કંગનાએ કહ્યું હતું કે દેશની માંડ ત્રણથી ચાર ટકા ટેક્સ ભરે છે, અને બાકીના તેના ભરોસે જ રહે છે. આવા લોકોને કોઈ હક્ક નથી કે તેઓ સરકારી સંપત્તિને નુક્સાન કરે. કંગનાએ એવું પણ બોલી હતી કે લોકો ભૂખમરા અને કુપોષણથી મરી રહ્યા હોય ત્યારે આવા હિંસક આંદોલનોને કોઈ સ્થાન ન હોવું જોઈએ.