У вашего броузера проблема в совместимости с HTML5
#pujya_niruma#Arjuna
What has Shri Krishna bhagwan said in Bhagwat Geeta for meaning of self to Arjuna? How to understand Shri Krishna in true sense? Does something like magic exist and how is it helpful to us? Are animals there in Mahavideh Kshetra? In todays life may new religions have come up so which should we follow? How God is not the doer in this world? How does Karma get bound? What is karma result? If God does not give or take from us anything, what is the significance of God? What is difference between purusharth and prarabdh? After binding karma where do we have to suffer them?
શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આત્મા વિશે ભગવત ગીતામાં શું કહ્યું છે? શ્રી કૃષ્ણને ખરા અર્થમાં કેવી રીતે સમજવું? શું ચમત્કાર જેવું કંઈક છે અને હોય આપણા માટે સહાયક છે? શું મહાવીદેહ ક્ષેત્રમાં પ્રાણીઓ છે? રોજ નવા ધર્મો આવી રહ્યા છે, તેથી આપણે કયા ધર્મનું પાલન કરવું જોઈએ? ભગવાન કેવી રીતે આ કર્તા નથી? કર્મ કેવી રીતે બંધાય છે? કર્મનું પરિણામ શું છે? જો ભગવાન આપણને કંઈ પણ આપતા નથી અથવા લેતા નથી, તો ભગવાનનું શું મહત્વ છે? પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચે શું તફાવત છે? કર્મ બંધન કર્યા પછી આપણે તેને ભોગવવા ક્યાં જવું પડે છે?
English : https://www.dadabhagwan.org/path-to-happiness/spiritual-science/the-science-of-karma/
Gujarati : https://www.dadabhagwan.in/path-to-happiness/spiritual-science/the-science-of-karma/
Hindi : https://hindi.dadabhagwan.org/path-to-happiness/spiritual-science/the-science-of-karma/