Divine Blessing From H.H.Lalji Maharajshree - Vadtal @ Divya Shakotsav - Vadtal | 10th Jan 2020
У вашего броузера проблема в совместимости с HTML5
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ||
વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સમગ્રધર્મકુળ ના તથા ધામોધામ ના સંતો ના પાવન સાંનિધ્યમાં વડતાલનાં આંગણે
શ્રી ધર્મકુળ આશ્રિત ચરોતર પ્રદેશ સત્સંગ સમાજ દ્વારા આયોજિત..શ્રી વચનામૃત ગ્રંથ ના દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત
દિવ્ય શાકોત્સવ
તારીખ :- ૧૦-૧-૨૦૨૦, શુક્રવાર, પૂનમ
સમય :- બપોરે 3 થી 6 કલાકે
સ્થળ :- સંજાયા રોડ, વડતાલ
આ શાકોત્સવમાં પધારવા તમામ ધર્મકુળ આશ્રિત સમસ્ત સત્સંગ સમાજને ભાવ ભર્યું આમંત્રણ છે. સમગ્ર શાકોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળો સ્વામિનારાયણ વડતાલ ગાદી યુ-ટયુબ(Youtube) ચેનલ પર..
https://m.youtube.com/channel/UCOgZvyTe7BlNpOdsIvs1Cyg
સંપ્રદાયના તમામ ઉત્સવ-સમૈયા, મહોત્સવ, ધર્મકુળ આશીર્વચન અને કથા-પારાયણ નિહાળવા માટે આપની યુ-ટયુબ ચેનલ Swaminarayan Vadtal Gadi ને આજે જ SUBSCRIBE કરો..
સાથે જ Play Store પરથી Swaminarayan Vadtal Gadi (SVG) ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.swaminarayan.vadtal.gadi.app